Posts

Showing posts from October, 2025

સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો નમસ્કાર મિત્રો! આજે એક મોટી ખબર — સોના અને ચાંદીના ભાવમાં થયો છે મોટો ઘટાડો! હા, સાચું સાંભળ્યું — કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે, જેને જોઈને ગ્રાહકોમાં ખુશીની લહેર છે.”“આજે માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ રૂ.1.25.500 જેટલો ઘટ્યો છે, જ્યારે ચાંદીમાં પણ પ્રતિ કિલો રૂ.1.53.500 જેટલો ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલા ફેરફારો અને ડૉલરની મજબૂત સ્થિતિના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે.”બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રોકાણકારો હાલ સેફ હેવન એટલે કે સોનામાંથી પૈસા કાઢી સ્ટોક માર્કેટ તરફ વળી રહ્યાં છે. આ કારણે સોનાના ભાવમાં આકસ્મિક ઘટાડો નોંધાયો છે.”“સોનાના જ્વેલરી શોપમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. ઘણા લોકો કહે છે કે હવે સોનુ ખરીદવાની સારો મોકો મળી ગયો છે.” તો મિત્રો, જો તમે પણ સોનુ કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હાલનો સમય તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે. આવી જ ઉપયોગી માહિતી માટે જોડાયેલા રહો — ધન્યવાદ!”

Image